ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ-3
અનુસૂચિ-1
અનુસૂચિ-5
અનુસૂચિ-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ?

બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર
મૂળભૂત ફરજો સુધારવી
આમુખમાં સુધારો કરવો
બંધારણની કલમ "54” માં સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

અંકુશ–સીમાનો સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત નિયામક
મુખ્ય સચિવ
CEO-GSDMA
રાહત કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

ન્યાય
સ્વતંત્રતા
સમાનતા
તક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP