ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે ? જાપાન ઈંગ્લેન્ડ રશિયા શ્રીલંકા જાપાન ઈંગ્લેન્ડ રશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે ? 4 10 8 12 4 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કેન્દ્રિય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કેન્દ્રિય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 10 2 12 5 10 2 12 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2005 સને 2007 સને 2006 સને 2008 સને 2005 સને 2007 સને 2006 સને 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP