ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2001 2007 2003 2005 2001 2007 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 13 10 12 14 13 10 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-15 અનુચ્છેદ-32 અનુચ્છેદ-14 અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 અનુચ્છેદ-32 અનુચ્છેદ-14 અનુચ્છેદ-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP