સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ?

મેઘાલય
જમ્મુ અને કાશ્મીર
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

અલ્લારખા ખાન
પંડિત જશરાજ
બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
ચરક સંહિતા - તબીબી
માધવ નિદાન - પેથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

આ બધા જ
મધ્યમના
સૌથી નીચેના
સૌથી ઉપરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP