ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી ? મુંબઈ કોલકતા મદ્રાસ અમદાવાદ મુંબઈ કોલકતા મદ્રાસ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 317(1) 315(1) 314 316(1) 317(1) 315(1) 314 316(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે. આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે ? રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? 01 થી 10 વર્ષ 10 થી 12 વર્ષ 06 થી 14 વર્ષ 07 થી 18 વર્ષ 01 થી 10 વર્ષ 10 થી 12 વર્ષ 06 થી 14 વર્ષ 07 થી 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP