Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
અખંડ ભારતના ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

સી. રાજપોગાલાચાર્ય
ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'બેંગોલ ગેઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

મેક્સમૂલર
કિનલોક ફાર્બસ
સર એલેક્ઝાન્ડર
જેમ્સ ઓગસ્ટસ હિકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સરસ્વતીચંદ્ર
સોરઠ તારા વહેતા પાણી
કરણઘેલો
સાસુવહુની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP