બાયોલોજી (Biology)
સજીવના તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે.....

મુક્ત ઊર્જા
યાંત્રિક ઊર્જા
સંગૃહીત ઉર્જા
રાસાયણિક ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે___

ડિપ્લોટીન
ભાજનવસ્થા - I
પૂર્વાવસ્થા - I
ડાઈકાયનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

વસ્તી
જીવાવરણ
જીવસમાજ
નિવસનતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તેઓ સૌપ્રથમ જીવંત સ્વરૂપ તરીકે જાણીતા છે ?

મોનેરા
ફૂગ
વનસ્પતિસૃષ્ટિ
પ્રોટિસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP