કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફટનાં ચીફ એકઝીકયુટીવ ઓફીસર (સી.ઈ.ઓ.) કોણ છે ?

સત્ય નાદેલા
બિન્ની બંસલ
જેફ બેસોય
સુંદર પિચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ડબલ ક્લિક
રાઈટ ક્લિક
ક્લિક
ડ્રેગીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ?

ડેટાબેઝ
ટેસ્ટ
ગ્રાફિક્સ
વર્કસીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP