સામાન્ય જ્ઞાન (GK)
ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ?

1877 ઓસ્ટ્રેલીયા - ઇંગ્લેન્ડ
1880 ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ
1879 ઓસ્ટ્રેલીયા - દક્ષિણ આફ્રિકા
1879 ઓસ્ટ્રેલીયા - ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રાણકી વાવ-જયા
ચંપાની વાવા-નંદા
અડાલજની વાવ-જયા
દાદા હરીની વાવ-નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

સલ્ફર ડાયોકસાઇડ
નાઇટ્રોજન ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ
હાઇડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
એક પણ નહીં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?

રમા
પુષ્પા
સુજાતા
બીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

શ્રીમતી શિરિમાવો ભંડારનાયક
કુ. બેનઝીર ભુટ્ટો
શ્રીમતી ઇન્દિરા ગાંધી
શ્રીમતી માર્ગરેટ થેચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP