કમ્પ્યુટર (Computer)
''વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ" કયારે મનાવવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કોમ્પ્યુટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે ?
કમ્પ્યુટર (Computer)
ઘણી વ્યકિતઓ પોતાના શોખ અને રસના વિષયો અંગે વિચારો વ્યકત કરવા માટે વ્યકિતગત વેબસાઈટસ ધરાવતા હોય છે તે કયા નામથી જાણીતું છે ?
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું લિસ્ટ કોણ પૂરું પાડે છે ?
કમ્પ્યુટર (Computer)
મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે ___ બફરનું કાર્ય કરે છે.