કમ્પ્યુટર (Computer)
તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

મોનિટર
હાર્ડ ડિસ્ક
પ્રિન્ટર
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ?

પ્રિન્ટર
મોનીટર
પ્રોજેક્ટ
ટ્રેક બોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Wordના ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે ?

સેલ (Cell)
રો (Row)
કોલમ (Column)
પેરેગ્રાફ (paragraph)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP