કમ્પ્યુટર (Computer)
બહોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ કયું ?

મોડેમ
કીબોર્ડ
મોનિટર
માઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટને શેની સાથે સરખાવાય છે ?

માનવીના મગજ
કીબોર્ડ
આમાંથી એક પણ નહિ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP