કમ્પ્યુટર (Computer) કોઈ ડોકયૂમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર ક્યા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કમ્પ્યૂટરના મગજ જેવું છે ? CPU મેમરી XP ચીપ CPU મેમરી XP ચીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ? ન્યૂયોર્ક લંડન વોશિંગ્ટન કેલિફોર્નિયા ન્યૂયોર્ક લંડન વોશિંગ્ટન કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફાઈલની સાઈઝ કોમ્પ્યુટરમાં ___ માં માપવામાં આવે છે ? બાઈટ બીટ કેરેક્ટર કાઇટ બાઈટ બીટ કેરેક્ટર કાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કપ્યુટરને સ્પાયવેર અને અન્ય બિનજરૂરી સોફટવેરથી બચવા કયા સોફટવેરની જરૂર પડે છે ? એન્ટી સ્પાયવેર વાયરસ સિકયોરીટી સોલ્યુશન્સ આમાંથી એક પણ નહિ એન્ટી સ્પાયવેર વાયરસ સિકયોરીટી સોલ્યુશન્સ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ALU નું પૂરું નામ જણાવો. Area Local Unit Arithmetic Logic Unit Algorithmic Language Unit Algorithmic Local Unit Area Local Unit Arithmetic Logic Unit Algorithmic Language Unit Algorithmic Local Unit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP