સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

તત્પુરૂષ સમાસ
બહુવ્રીહિ સમાસ
મધ્યમપદલોપી સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
12 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP