GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ?

16 વર્ષ
26 વર્ષ
12 વર્ષ
22 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે.

રિસાયકલ બિન
ડૉક્યુમેન્ટ
માય કૉમ્પ્યુટર
ડેસ્કટૉપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?

ગાંધીનગર
સુરેન્દ્રનગર
અરવલ્લી
મહિસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
"કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ?

પંચમી વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ
ષષ્ઠી વિભક્તિ
સપ્તમી વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ?

પીપાવાવ પોર્ટ
શિયાળ બેટ
પિરોટન ટાપુ
દ્વારકા ITI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP