સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

સબંભ વિભકિત
અધિકરણ વિભકિત
સંપ્રદાન
અપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ?

કચ્છ
કારગિલ
રાજસ્થાન
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?

ઈન્ડો-અમેરિકન સોસાયટી
પાસપોર્ટ ઓફિસ
અમેરિકન કોન્સોલેટ
આપણા વિદેશ મંત્રાલયમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP