બાયોલોજી (Biology)
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

જીવસમાજ
જીવાવરણ
વસ્તી
નિવસનતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ?

બીજ નિધિ
બીજ બેંક
જર્મપ્લાઝમ બેંક
જનીન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લેન્ડસ્કેપ ગાર્ડનિંગની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ?

જનીન બેંકના
વનસ્પતિ સંગ્રહાલયના
પુસ્તકાલયના
વનસ્પતિ ઉદ્યાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ?

રિબોઝોમ્સ
કણાભસૂત્ર
હરિતકણ
લાઈસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ?

પુસ્તકાલયથી
સંશોધનથી
વર્ગીકરણથી
વનસ્પતિના સંગ્રહની બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP