GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નિપતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નિમિત્ત ભાગ્ય નીતિ સ્તુતિ નિમિત્ત ભાગ્ય નીતિ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) પન્નાલાલ પટેલ(b) ઝવેરચંદ મેઘાણી (c) ઉમાશંકર જોષી(d) રમણભાઈ નીલકંઠ(1) ગંગોત્રી(2) તુલસીક્યારો(3) રાઈનો પર્વત(4) મળેલા જીવ b-4, c-3, d-2, a-1 d-3, b-2, c-1, a-4 c-2, a-3, d-1, b-4 a-2, d-1, b-3, c-4 b-4, c-3, d-2, a-1 d-3, b-2, c-1, a-4 c-2, a-3, d-1, b-4 a-2, d-1, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Feminine gender of 'Bachelor' is ___ merried student girl spinster merried student girl spinster ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ક્લિક ડબલ ક્લિક ડ્રેગીંગ રાઈટ ક્લિક ક્લિક ડબલ ક્લિક ડ્રેગીંગ રાઈટ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 78 -37 -47 69 78 -37 -47 69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP