GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ? MODE ( ) SQRT ( ) MOD ( ) SQR ( ) MODE ( ) SQRT ( ) MOD ( ) SQR ( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે ? 7% 12% 10% 5% 7% 12% 10% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલુ છે ? 23 20 22 21 23 20 22 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A person's life history written by some other person. geography biolife biography autobiography geography biolife biography autobiography ANSWER DOWNLOAD GUJARATI MCQ APP