GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતયેક પતાકા પ્રત્યેક પ્રતિએક પ્રતયેક પતાકા પ્રત્યેક પ્રતિએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ – સાથ કપટી – ઠગારું લાડણી – વહાલી ચુંવું - ટપકવું વાસ – સાથ કપટી – ઠગારું લાડણી – વહાલી ચુંવું - ટપકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝના ટાઇટલબારમાં કયું બટન જોવા મળે છે ? End Check Scroll Close End Check Scroll Close ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? એકેય નહીં FORM HREF FONT એકેય નહીં FORM HREF FONT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? જામનગર ભાવનગર બોટાદ અમરેલી જામનગર ભાવનગર બોટાદ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP