કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
દર વર્ષે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘નુપી લાલ દિવસ' મનાવવામાં આવે છે ?

મણિપુર
મહારાષ્ટ્ર
લક્ષદ્વીપ
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
NITI આયોગના સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યુ રાજ્ય સૌથી નીચે છે ?

રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP