Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંધિ (Conjunction)
સંધિ જોડો. : અર્ધ + ઉત્થિત

અર્ધુત્થિત
અર્ધોત્થિત
અર્ધત્થિત
અરર્ધોત્થિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : પ્રતિષ્ઠિત

પ્રતિ - અસ્થિત
પ્રતિ - ષ્ઠિત
પ્રતિ + સ્થિત
પતિ + સ્થિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : સાષ્ટાંગ

સા + આષ્ટ + અંગ
સ + અષ્ટ + અંગ
સ + અષ્ટ + આંગ
સ્ + અષ્ટ + અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP