સંધિ (Conjunction)
સંધિ જોડો. : અભિ + આસ + ઈક

અભિયાસિક
અભ્યિાસિક
આભ્યસિક
આભ્યાસિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : સુખ + ઇપ્સા

સુખાપ્સા
સુખેપ્ષા
સુખીપ્સા
સુખેપ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિનો વિગ્રહ કરો. : અંતર્ગર્ભ

અંત : + ર્ગર્ભ
અંતર્ + ગાર્ભ
અંતર્ + ર્ગભ
અંતર્ + ગર્ભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP