સંધિ (Conjunction)
સંધિ છોડો. : યશોજ્જવલ

યશ્ + ઉદ + જવલ
યશા + ઉદ્ + જવલ
યશો + ઉજવલ
યશ + ઉદ્ + જવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : નિષિદ્ધ

નિસ્ + ષિદ્ધ
નિ + સાધ્ય
નિ + સિદ્ધ
નિ: + સિદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : મહા + અંભોધિ

મહેંભોધિ
મહૌભોધિ
મહાંભોધિ
મહાભોધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP