ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? મહેંદી નવાઝજંગ ગણેશ વાસુદેવ માવળંકર ડૉ. જીવરાજ મેહતા બળવંતરાય મેહતા મહેંદી નવાઝજંગ ગણેશ વાસુદેવ માવળંકર ડૉ. જીવરાજ મેહતા બળવંતરાય મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? દાંડી પોરબંદર ગાંધીનગર બારડોલી દાંડી પોરબંદર ગાંધીનગર બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ભોળાનાથ સારાભાઈ મહિપતરામ રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ભોળાનાથ સારાભાઈ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી રેવતી અવંતી ઈન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતી ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP