નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ

તો
તો, જ
ન
પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો.

બે
આવું
ફકત
ત્યાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

ભક્ત થયા ભેદ ન જાણ્યો
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યમાં નિપાતનો પ્રકાર ઓળખાવો.
તદ્દન નજીવી બાબતમાં તેઓ ઝઘડી પડ્યા.

ભારવાચક
સીમાવાચક
વિનયવાચક
પ્રકીર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

વખત
તમારે
દસ
માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
સચીન મારી વાત માનશે ને ?

વાત
મારી
ને
માનશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP