નિપાત
'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
'હું એમના પગ સુદ્ધાં બરાબર વરતું છું' - નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
પિતાજી, હુંયે તમારી સાથે આવીશ.
નિપાત
નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? - નિપાતનો પ્રકાર જણાવો.
નિપાત
'તું કાનથી સાંભળે છે ને ?' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
નીચે આપેલ વાક્યમાં નિપાતનો પ્રકાર ઓળખાવો.
તદ્દન નજીવી બાબતમાં તેઓ ઝઘડી પડ્યા.