કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઇશ્વર પાસે આવે છે.
કૃદંત
'હસતું મોઢું રાખજો'. - કૃદંત ઓળખાવો.
કૃદંત
"રાંધનારો માણસ મોડો આવ્યો." રેખાંકિત કૃદંતનો પ્રકાર ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલું છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તે સ્કૂલમાં ચાલીને ગઈ.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મારે ખેતુફળિયા જવાનું છે.