કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મારું રાજસ્થાન આવવું-જવું ચાલતું રહ્યું.
કૃદંત
આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો : હું પણ ત્યાં જઇને બેસતો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ગીતા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મેં બધુ વાળીને સાફ કર્યું.
કૃદંત
'માલસામાન જોઈને ખરીદો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
'હસતું મોઢું રાખજો'. - કૃદંત ઓળખાવો.