સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

રંગમંચ લક્ષી કલા
પત્રકારત્વ
શાસ્ત્રીય સંગીત
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

હિપેટાઈટિસ
પોલિયો
ટાઇફોઈડ અને કોલેરા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

મયૂરશતક - મયૂર ભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી
કાદમ્બરી - બાણભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા

૧,૨,૩
માત્ર ૧,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP