કૃદંત
'ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે' 'બનાવનાર' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
અક્ષય ચાલતાં ચાલતાં કોલેજ ગયો.
કૃદંત
'બકો ઊભો થયો ને રડવા લાગ્યો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
"હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું." કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ભારતી રમવા ગઈ.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
હર્લિનને બોલવું ગમતું નથી.