નફો અને ખોટ (Profit and Loss)
25% નફો મળી રહે તે રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12½% મળી ૨હે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
વેપા૨ી એક ક્રિકેટ બેટ રૂ. 380માં ખરીદે છે. આ બેટ ૫૨ તે એવી કિંમત છાપે છે કે જેથી તેના પર 5% વળતર આપવા છતાં તેને 25% નફો મળે છે. તો વેપારીએ બેટ પર ___ રૂ. કિંમત છાપેલી હશે.