Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ?

બંધારણીય સલાહકાર બી.એન. રાવ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
પ્રધાન મંત્રી જન ધન યોજના કોના માટે લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
18 થી 65 વર્ષ
21 થી 65 વર્ષ
20 થી 60 વર્ષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'ઘાસ કાપવું' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

પશુપાલનનો ધંધો કરવો.
ખેતીકાર્ય કરવું.
પશુ માટે આહાર તૈયાર કરવો.
નકામી મહેનત કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP