છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
તમારા આત્માના અમર વરણે દીપક ધરો.
છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો.