કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ? 100 રૂપિયા 1 રૂપિયો 50 રૂપિયા 5 રૂપિયા 100 રૂપિયા 1 રૂપિયો 50 રૂપિયા 5 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? ગુલાબ શેરડી કાકડી ઘઉં ગુલાબ શેરડી કાકડી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 28.21% 25.27% 21.71% 30.75% 28.21% 25.27% 21.71% 30.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP