અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.
અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.
અલંકાર
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ !
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ખારવા મોગરાના ફૂલ
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.