કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લોસૂંગ અને નામસૂંગ મહોત્સવ મનાવાયો ? મણિપુર આસામ મેઘાલય સિક્કિમ મણિપુર આસામ મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? બેકાસી નુસંતારા મકસ્સર સુરાબાયા બેકાસી નુસંતારા મકસ્સર સુરાબાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રમેશ તિવારી વિક્રમ દેવદત્ત વિક્રમ શર્મા અજીત મિશ્રા રમેશ તિવારી વિક્રમ દેવદત્ત વિક્રમ શર્મા અજીત મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચરણજીતસિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ક્રિકેટ ટેનિસ બેડમિન્ટન હોકી ક્રિકેટ ટેનિસ બેડમિન્ટન હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 88 92 81 85 88 92 81 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP