કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘નિર્ભયા કઢી’ અભિયાન ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ? દક્ષિણ કોરિયા અમેરિકા રશિયા જાપાન દક્ષિણ કોરિયા અમેરિકા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? આપેલ તમામ ચીન રશિયા ઈરાન આપેલ તમામ ચીન રશિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? વિપ્રો TCS ફેસબુક ઈન્ફોસિસ વિપ્રો TCS ફેસબુક ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવશે ? મધ્ય પ્રદેશ ઓડીશા હરિયાણા છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડીશા હરિયાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતીય સૈન્ય દિવસ (Army Day) ક્યારે મનાવાય છે ? 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP