વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હું તો થથરી ગયો. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાયું. મારાથી થથરી જવાય છે. મારાથી તો થથરી જવાશે. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાયું. મારાથી થથરી જવાય છે. મારાથી તો થથરી જવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP