વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો. રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. મારાથી આશીર્વાદ આપવામાં આવશે મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ આપવામાં આવશે મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો જગદીશે પતંગ ઊંચી કરી - કર્મણી વાક્ય શોધો. જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશ પતંગ ઊંચી કરી જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશ પતંગ ઊંચી કરી જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશથી પતંગ ઊંચી કરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP