વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાશે યશાંકી પડી યશાંકીથી પગે પડાય છે યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાશે યશાંકી પડી યશાંકીથી પગે પડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ખેડૂતો મહુડાં વીણી લે છે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP