વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
આશા કેવું સરસ ગાય છે !

આશાથી કેવું સરસ ગવાશે !
આશા કેવું સરસ ગાતી હતી.
આશાથી કેવું સરસ ગવાયું !
આશાથી કેવું સરસ ગવાય છે !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
કર્ણ સૂરજની સ્તુતિ કરે છે.

કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે.
કર્ણ સૂરજની સ્તુતિ કરશે.
કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે
કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
હાથી વડે મુંજ ઊંચકી લેવાયો.

હાથી મુંજને ઊંચકી લે છે.
હાથી મુંજને ઊંચકી લેશે.
હાથીએ મુંજને ઊંચકી લીધો.
મુંજને હાથી ઊંચકી લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
ક્રિશા રમે છે.

ક્રિશાથી રમાય છે.
ક્રિશાથી રમાશે
ક્રિશા રમશે
ક્રિશાથી રમાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
પુષ્પા કેમ ડરે ?

પુષ્પાથી કેમ ડરાય છે ?
પુષ્પા ડરી ગઈ.
પુષ્પાથી કેમ ડરાવાશે ?
પુષ્પાથી કેમ ડરાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો.

મારાથી આશીર્વાદ અપાયા
મારાથી આશીર્વાદ આપવામાં આવશે
હું આશીર્વાદ આપું છું
હું આશીર્વાદ આપીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP