વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.પુષ્પા કેમ ડરે ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પાથી કેમ ડરાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.ચકુ પગે લાગે છે. ચકુથી પગે લગાય છે. ચકુથી પગે લગાશે. ચકુથી પગે લગાયું. ચકુ પગથી લાગે છે. ચકુથી પગે લગાય છે. ચકુથી પગે લગાશે. ચકુથી પગે લગાયું. ચકુ પગથી લાગે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP