ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ? ચીન તાંઝાનિયા બેલ્જીયમ યુ.એસ.એ. ચીન તાંઝાનિયા બેલ્જીયમ યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? વિકૃત પ્રસ્તર અગ્નિકૃત જલનિર્મિત વિકૃત પ્રસ્તર અગ્નિકૃત જલનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? બનાસ સુમુલ અમૂલ દૂધસાગર બનાસ સુમુલ અમૂલ દૂધસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? મેશ્વો મહી બનાસ હાથમતી મેશ્વો મહી બનાસ હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ? પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ અરવલ્લી સહ્યાદ્રી પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ અરવલ્લી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? સાતપુડા વિંધ્યા નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યા નીલગીરી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP