કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવનાર TRISHNA (તૃષ્ણા) ઉપગ્રહનો વિકાસ ભારતે ક્યા દેશ સાથે મળીને કર્યો છે ? ફ્રાન્સ ભારત અમેરિકા ચીન ફ્રાન્સ ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 21.71% 28.21% 30.75% 25.27% 21.71% 28.21% 30.75% 25.27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? વલસાડ ડાંગ નર્મદા તાપી વલસાડ ડાંગ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘નિર્ભયા કઢી’ અભિયાન ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર તેલંગાણા અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP