ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?

પંચમહાલ
કચ્છ અને જામનગર
વડોદરા અને ખેડા
મહેસાણા અને પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ?

જુનાગઢ, નવસારી
રાજકોટ, સુરેન્દ્રનગર
વડોદરા, દાહોદ
જામનગર, કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP