Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? સંસ્કૃત અરબી ઉર્દૂ હિન્દી સંસ્કૃત અરબી ઉર્દૂ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) IPL-9 માં કઈ ટીમ ચેમ્પીયન બની હતી ? સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકોત્તા નાઈટ રાઈડર્સ મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકોત્તા નાઈટ રાઈડર્સ મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ? દિપા કરમાકર અરૂણિમા પી.વી.સિંધુ સાક્ષી મલેક દિપા કરમાકર અરૂણિમા પી.વી.સિંધુ સાક્ષી મલેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 16 48 32 24 16 48 32 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? જૂન - જૂલાઈ માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જૂલાઈ માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP