Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1 ¼ 0(zero) ½ 1 ¼ 0(zero) ½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બજાર સાથે બદલો હાથ બજાર સાથે બદલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? મહેસાણા ભાવનગર સુરત આણંદ મહેસાણા ભાવનગર સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? છ ત્રણ બે ચાર છ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP