Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? ડિજીટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. with in from by with in from by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બદલો બજાર સાથે હાથ બદલો બજાર સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 14 12 24 15 14 12 24 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP