Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બદલો હાથ સાથે બજાર બદલો હાથ સાથે બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ભુરાભાઈ પટેલ ઉદયરામ મહેતા નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ ઉદયરામ મહેતા નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. રવિ મયંક ભાસ્કર દિનેશ રવિ મયંક ભાસ્કર દિનેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 દીપ નિર્વાણ સોક્રેટિસ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 દીપ નિર્વાણ સોક્રેટિસ કુરુક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP